I'm jugal and I love to read StoryMirror contents.
અહીં ઘોર અંધારમાં તેજ ક્યાંથી?તપાસો અહીં ક્યાંક બારી છે મિત્રો. અહીં ઘોર અંધારમાં તેજ ક્યાંથી?તપાસો અહીં ક્યાંક બારી છે મિત્રો.
ઉત્સવ આવ્યો છે રૂડો કુદરતના આંગણે ને તોરણ બંધાવ્યા છે આભમાં! ઉત્સવ આવ્યો છે રૂડો કુદરતના આંગણે ને તોરણ બંધાવ્યા છે આભમાં!
ઈશ્વર દયાવાન છે, એ વાત માની ગયો,છે જ્યારથી સાંભળી અંજારની વારતા. ઈશ્વર દયાવાન છે, એ વાત માની ગયો,છે જ્યારથી સાંભળી અંજારની વારતા.
આપને પામી બન્યો છું ઓલિયો હું,શ્વાસમાં આ શું ભળ્યું લોબાન જેવું! આપને પામી બન્યો છું ઓલિયો હું,શ્વાસમાં આ શું ભળ્યું લોબાન જેવું!
જિંદગી ચાલ તારી અઢી જોય ને,આ બધી ચાલ મારી ફરી જાય રી. જિંદગી ચાલ તારી અઢી જોય ને,આ બધી ચાલ મારી ફરી જાય રી.
હશે ક્યાંક પડઘાય તારા ઘરોમાં,ધરી કાન ભીંતે સૂણું છું બધુંએ. હશે ક્યાંક પડઘાય તારા ઘરોમાં,ધરી કાન ભીંતે સૂણું છું બધુંએ.
આવી વસંત અને આવ્યો છે વાલમો; હવે યૌવન પણ ફૂટશે આ પાનમાં. આવી વસંત અને આવ્યો છે વાલમો; હવે યૌવન પણ ફૂટશે આ પાનમાં.