Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Vijay Jadav

  Literary Brigadier

મુક્તક

Inspirational

આજ મારા ગુરુના ઉત્સવ ઉજવણીમાં જાઉ છું, કર્મ મારું પણ છે એની ભજવણીમાં જાઉ છું.

1    6.7K 1

જિંદગી

Inspirational

ના જવા દેશો વરસ કોરું તમે, આયખું આ ઘીથી લથબથ કોળું છે.

1    14.0K 4

હંગામી કરાર

Drama

કંઈક નવાં નિશાળ્યાં નાપાસ પણ થશે; 'ને, ખડ્ડુસ જે હશે પ્રપોઝ ધરાર કરશે.

1    6.6K 6

કૈંક નક્કી નવી વાત છે

Romance Classics

તું શું જાણે આ દિલની દશા ! તુજ વિના દિલના શા હાલ છે !

1    13.7K 5

નમી જઈએ, તો ગમી જઈએ.

Inspirational

અમથી વાતેના- તમ તમી જઈએ.

1    6.6K 5

કરો ના ચેષ્ટા આવી

Others

નજર ત્રાંસી કરીને આપનું જોવું, ઇરાદો આપનો ઐ સ્પષ્ટ થાયે છે.

1    13.4K 6

ગઝલ

Romance

આ પરી જેવાં તું વસ્ત્રો પ્હેરે છે- ત્યારે, તું માખણનો મટકો લાગે છે.

1    6.4K 5

થયો છું

Inspirational Tragedy

પૂજાય છે ઇશ્વર બની માટી મહીંથી; 'ને એ જ માટીમાંથી હું લોટો થયો છું.

1    13.3K 3

લાગણી જોઇએ.

Others

ભૂલ બીજાની જ ના કાઢ તું, જાતને પણ માપવી જોઇએ.

1    6.7K 5

વાગે છે

Inspirational Classics

સૂરતાને પરોવો પવનમાં તમે; ઘેરી ઘેરી મહીં બાંસુરી વાગે છે.

1    13.5K 7

દિલ ધારી ગયું.

Others

એ મારા વિશે વિચારે છે પણ ખરી? એવો એક વિચાર મુજ દિલ ધારી ગયું.

1    6.7K 6

. સદગુરુ

Inspirational

બહુ કરી લીધી સફર આ કિંમતી ખોખા મહીં; થાક મારા માયલાનો કોઈ ઉતારો ભાઈ રે.

1    6.3K 2

થઈ ગયો;

Romance

સ્પર્શમાં એવું હતું શું એમના; એ અડ્યાં તે પળથી સોબર થઈ ગયો.

1    6.9K 2

લઘુકાવ્ય

Drama

બધાય યોગ ફીકા પડે હો!

1    6.6K 4

અપનાવી જો.

Inspirational

ઝાડ પર નામ કોતરવા કરતાં "વિજય" એના ઘર સામે એક છોડવું વાવી જો.

1    6.7K 3

મુક્તક

Others

પ્રણયથી મોંઘું શું? લે કૂવામાં પડું ?

1    6.6K 6

સ્મિત

Others

એટલે જાયે છે બગડી બાળકો, બાળકોને ઝાઝા કરવાં લાડ નહિ

1    13.1K 6

મરદ હોય મૂછાળો

Others

પનઘટથી ભરીને આવું હું પાણીડાં ત્યાં મળે સામો પિયુ વેરતો ફૂલડાં આ તો અમ મનડા કેરી પ્રીત... રે... વ...

1    6.6K 8

"ઇર્શાદ"."ઇર્શાદ".કોણ બોલશે

Others

પૂછ્યું કલમને એક કવિએ છે કેમ મૌન તું આટલી?

1    13.0K 9

વિસામો

Others

જિંદગીનો ખરો વિસામો અહીં જ તો છે...!

1    13.2K 5

મુક્તક ૨

Others

મિત્રો વિહોણા જીવતરમાં ક્યાં મજા છે? સમજીશ હું તો, કે સજા છે બસ સજા છે.

1    6.8K 7

આપનો સહકાર

Romance

હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. મને લાગ્યું કે મને કોઈ દિવાદાંડી પ્રાપ્ત થઈ છે. મારાં આંતરચક્ષુ ખૂલ...

1    6.9K 3

આધાર છે

Inspirational

મૂર્તિપૂજાને નકારી ના શકો, ચોટી પર ચડવાનો એ આધાર છે.

1    7.0K 3

કોઇ વેળા આવે,

Others

તન, મન, ધન, અમે તો કીધાં છે અર્પણ સદગુરુના ચરણે, પડશે ફેર પણ શું અહી રૂપિયાના જો થેલા આવે!

1    6.8K 2

મુક્તક ૧

Drama

એમનો મારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો, ત્યારથી મારી કવિતાનો પણ પ્રાસ તૂટી ગયો,

1    7.0K 7

કેવી આવે મજા

Romance

અને જો શાળામાં આવે રજા...

1    6.7K 13

કરતા ર'યા,

Others

તમારા ઇન્તજારમાં સાજણા, ઉઘાડા દિલના દ્વાર કરતા ર'યા.

1    6.6K 5

પ્રેમ...

Romance

પ્રથમ બંધાણી પ્રીત નયણે, પછી થયો સંચાર હ્રદયે,

1    7.0K 8

વિજય - વિકાસ

Others Inspirational

'વિકાસ ગાંડો થ્યો છે'ની બૂમો પડે છે, પણ હોય કોઈની કને તો ડા'યો લાવે.

1    6.7K 7

શાળામાં

Romance Others

તું પ્રેમથી શાળામાં આઈ લવ યુ લખજે !

1    13.1K 5

શું કરું?

Tragedy

એકલો હું કરું તોય પણ શું કરું?

1    6.7K 12

મક્કમ કરીને મન...

Inspirational

હિંમત તારી ખોતો ના તડકો છાયો જોતો ના, કેડી તારી કરજે ચોખ્ખી છોને આવે ગાંડા બાવળ. મક્કમ કરીને મન...

1    13.9K 9

કવિતા, ગઝલ, માયા, કાયા

Romance

પ્રથમ બંધાણી પ્રીત નયણે,

1    6.5K 4

સતનામ

Inspirational

છે દેશ એ સૌથી જુદો; અંદર નજર કરતા રહો.

1    12.7K 6

મોટી માયા

Inspirational

મોટી છે કાયાની માયા

1    6.7K 6

સળવળ થયું

Inspirational Others

આંખ આડા કરે કાન છે, દ્રષ્ટિ સામે જ તો છળ થયું.

1    12.4K 3

કંચન કરું

Romance

આવ મુજ પાસે આંખોમાં અંજન કરું

1    14.1K 3

ઓછા પડ્યા

Inspirational Others

પ્હેલાં હતાં ઘર ઘર કૈંક વૃક્ષો 'ને હવે? માણસ મર્યા ત્યારે લાકડાં ઓછાં પડ્યાં.

1    13.7K 3

સમાધી ચડે છે

Inspirational

છતાં સાધુજન ક્યારે આમાં પડે છે?

1    13.6K 3

ભીતર તો કોરું

Inspirational Tragedy Abstract

ભીતર તો કોરું ને કોરું રહ્યું, ભર ઉનાળે માવઠાંમાં...

1    6.7K 2

હું જાગું છું કે હું ઊંધું છું

Inspirational Romance

આપનારો તો એ બેઠો છે, હું કશું પણ ક્યાંય માંગું છું?

1    13.5K 5

આજની ગઝલ

Inspirational

કે ઘરના એક તાવડે પુરી તળતા 'તા.

1    13.2K 4

નૈં જ છોડું

Inspirational Romance Classics

પહેલી જ નજરે કરી બેઠો છું હું તને પ્યાર, હવે તો તને બસ થવી રૈં અસર નૈ જ છોડું.

1    13.0K 7

હું જાગું છું

Tragedy

કે હું તારામાં જ વાગુ છું.

1    6.3K 5

બંધ બારી ખોલી નાખો

Inspirational Tragedy

વાત મનની મનમાં રહી જાય, એના કરતાં બોલી નાખો.

1    13.1K 4

જાગો હવે

Inspirational

ડાઘ પાડ્યો તે કાઢો આ ડાઘો હવે.

1    13.4K 6

હું જાગું છું

Inspirational

આપનારો તો એ બેઠો છે, હું કશું પણ ક્યાંય માંગું છું?

1    6.7K 7

વીજળી પડી

Others

મને થયું વીજળી પડી...

1    1.4K 6

ઇન્તજાર

Others

તમારા ઇન્તજારમાં સાજણા,ઉઘાડા દિલના દ્વાર કરતા ર'યા.

1    7.2K 5

સાબિતી

Others

ગઢવી છું, ગાયક છું તેથી જ તો,મુજ ખભા પર કામળી જોઇએ.

1    6.6K 6

કોઈ વેળા આવે

Others

સંગે જીવશું સંગે મરશું બંધાણાં વચને અમ તો, હોઈએ ન બેઉં જ્યાં એવા ન કોઈ મેળા આવે.  

1    12.9K 4

આચરણ

Others

એક દિવસ ચૂમશે હાથ તારા ફતેહ;શ્રમતણું સાચું વળગણ તું વળગાવી જો.

1    13.3K 2

એની કળાનો પાર

Others

ચોમાસું તો ચાલ્યું ગયું કે દિનનું, તોયે પણ,ખુલ્લા આ નભમાં હરિજનો જળ ભરતા લાગે છે.

1    13.6K 5

મરદ મૂછાળો

Others

જાઉં હું જ્યાં યે પણ સાજણ મને સાંભરતો, આ તો મારા દલડા તણો ઘણો નેહ ઉભરાતો...

1    6.9K 6

ઇશ્કે હકીકી ગઝલ આતમ વાણી

Others

'હું'પણાથી કામ સઘળું કરતા'તા પે'લાં'ને, હમણાંથી-તો જગત આખામહીં સઘળે જ છે સમદ્રષ્ટિ વરતાણી.

1    7.0K 7

થાયે છે

Others

બને એવું ઘણી વેળા ગઝલમાંહી,શબદ હો દીર્ધ તોયે હસ્વ થાયે છે.

1    12.8K 6

વેળા આવે

Others

પાછળ કો'કની શાને દોટ મૂકો છો આંધળી લ્યા,આવાં કામ કરનારાઓની ગણત્રીમાં ઘેટાં આવે.

1    7.1K 3

ઓછા પડ્યાં

Others

છે માણસાઈ ખલ્લાસ થઈ માણસ મહીં,નહિ તો બને નહિ કે આશરા ઓછાં પડ્યા.

1    6.5K 8