I'm Dharmik and I love to read StoryMirror contents.
ડાળ કાંટાળી છે એ પણ ફૂલ દેશે આખરે;રેડ પરસેવો આ તારી જિંદગાની બાગ છે. ડાળ કાંટાળી છે એ પણ ફૂલ દેશે આખરે;રેડ પરસેવો આ તારી જિંદગાની બાગ છે.
આ જગત કાયમ સીતમના ટાંકણાંથી ટોચતું, એ જ કારણથી આ સુંદર ભાત મારી થઈ વધારે. આ જગત કાયમ સીતમના ટાંકણાંથી ટોચતું, એ જ કારણથી આ સુંદર ભાત મારી થઈ વધારે.
ઓ ખુદા એવું નથી કે હું તને માનું નહીં,જોઇ લે ને આ લખીને રામ પીધી છે ગઝલ. ઓ ખુદા એવું નથી કે હું તને માનું નહીં,જોઇ લે ને આ લખીને રામ પીધી છે ગઝલ.
શ્વાસો સઘળા છોડી દઈ પેલે પાર થયાની ઘટના છે;હા, જાણું છું સાગર તુજને પડકાર થયાની ઘટના છે. શ્વાસો સઘળા છોડી દઈ પેલે પાર થયાની ઘટના છે;હા, જાણું છું સાગર તુજને પડકાર થયાની ...
બની પથ્થર તું પુજાયો અને ઠેબે ચડ્યો છું હું, ખતા બસ એટલી મારી કે દિલ નાજુક લાવ્યો છું. બની પથ્થર તું પુજાયો અને ઠેબે ચડ્યો છું હું, ખતા બસ એટલી મારી કે દિલ નાજુક લાવ્ય...
ઓ જખમ તું પણ મને કાં હાથથી એના મળ્યો ?? હર વખત જેની તને યાદો જ પંપાળી રહી. ઓ જખમ તું પણ મને કાં હાથથી એના મળ્યો ?? હર વખત જેની તને યાદો જ પંપાળી રહી.
માણસ મળે નહી ને ભગવાન શોધવાનો! પથ્થર પછી ગલીના લોભાય છાશવારે. માણસ મળે નહી ને ભગવાન શોધવાનો! પથ્થર પછી ગલીના લોભાય છાશવારે.
એક માણસ આજ એની ઝૂંપડી બાળી રહ્યો, જોઈ લીધી લાગે છે એણે ઈમારત કોઈની. એક માણસ આજ એની ઝૂંપડી બાળી રહ્યો, જોઈ લીધી લાગે છે એણે ઈમારત કોઈની.
ભલે ને નામ મારુ એ હોઠ પર લાવે નહી,એવુ ય બને કે કદાચ મૌનમા મળી શકુ. ભલે ને નામ મારુ એ હોઠ પર લાવે નહી,એવુ ય બને કે કદાચ મૌનમા મળી શકુ.