I'm Bihag and I love to read StoryMirror contents.
તારી હયાતી , જો શણગારે મને , કલગી બની , તારી હયાતી , જો શણગારે મને , કલગી બની ,
અધૂરી ઈચ્છાઓ અને તૂટેલાં સપનાંઓની શું કિંમત? અધૂરી ઈચ્છાઓ અને તૂટેલાં સપનાંઓની શું કિંમત?
બે હાથ છે, જરા યા હોમ કરીને ધકેલ... મુશ્કેલીને આમ પંપાળવાથી કશું નહિ બને. બે હાથ છે, જરા યા હોમ કરીને ધકેલ... મુશ્કેલીને આમ પંપાળવાથી કશું નહિ બને.
હવન સરીખો એક ભડકો છે ભીતરે, ન નાખો એમાં હવે ઘી ના, આશાની ડાળી પર બેસીને લાગણીઓ, માગે સંબંધ ઉછીનાં..... હવન સરીખો એક ભડકો છે ભીતરે, ન નાખો એમાં હવે ઘી ના, આશાની ડાળી પર બેસીને લાગણીઓ,...