I'm Himanshu and I love to read StoryMirror contents.
let's be the kids again let's be the kids again
દરરોજ એ બધાં ક્યાં સુધી ઝુલાવતા,સારું થયું એ પારણાં ચાલ્યા ગયા. દરરોજ એ બધાં ક્યાં સુધી ઝુલાવતા,સારું થયું એ પારણાં ચાલ્યા ગયા.
ડૂબે મરજીવો એક આશાથી,રત્નો ક્યાં મળે સાગર વગર. ડૂબે મરજીવો એક આશાથી,રત્નો ક્યાં મળે સાગર વગર.
તારી જ ઇચ્છાથી ચાલે છે જગત આખું,તું ધારે ત્યાં સાંજ ને ધારે ત્યાં સવાર છે. તારી જ ઇચ્છાથી ચાલે છે જગત આખું,તું ધારે ત્યાં સાંજ ને ધારે ત્યાં સવાર છે.