મોબાઈલનાં આ યુગમાં લોકો કોલ કરી કહે હેલો, પછી જમાનો થાય વાતોની આદતોમાં એવો ઘેલો. તો કયારેક ગુસ્સો આવે વેલો ને મગજ થાય મેલો. -સ્વાતિ પાવાગઢી "તાત્વિક"
તારી ખુશી, એ જ મારી ખુશી. તને ખુશ જોઈ અને તારા ચહેરાનું સ્મિત જોઈ, મન મારું ખુશ ને મોહક રહે છે. -સ્વાતિ પાવાગઢી "તાત્વિક"
તારી આંખો થકી હ્રદયમાં વસી શકુ. પ્રેમ ભરી દરેક ક્ષણ જીવંત હોય, એ જ મારા માટે અનમોલ ધર. -સ્વાતિ પાવાગઢી 'તાત્વિક'