#Be A Poem: Poetry Writing Challenge

PARTICIPATE

Share with friends

કવિતા માનવ ઉત્સાહ અને કલ્પનાની ભાષા છે. કવિતાનો દરેક શબ્દ પોતાના કરતાં વિશિષ્ટ અર્થ વહન કરી શકે છે.

ગયા વર્ષે “કવિતા બનીએ”ની સફળતા પછી, સ્ટોરીમિરર લઈને આવે છે, જેઓ પોતાની કલ્પનાને પોતાની ભાષામાં શબ્દોથી વ્યક્ત કરવા તૈયાર છે, તેવા લોકો માટે ભારતની બીજી સૌથી મોટી અને વિશિષ્ટ ઓનલાઇન કવિતા સ્પર્ધા

નિયમો:

1.      આ હરીફાઈ માત્ર કવિતા માટે છે

2.      તમે કોઈપણ પ્રકારની કવિતા લખી શકો છો જેમ કે સોનેટ્સ, ઊર્મિકાવ્ય, હાઈકુ, લઘુકાવ્ય, વર્ણનો, મહાકાવ્ય, અને આછંદાશ વેગેર.

3.      તમે કવિતાને તમારા કોઈપણ મનપસંદ પ્રાચીન કવિઓને પણ સમર્પિત કરી શકો છો

4.      વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોર્સ, કવિતાઓ પરની સંખ્યા, લાઈકની સંખ્યા, કોમેન્ટ અને રેટિંગના આધારે કરવામાં આવશે.

5.      સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે

6.      સહભાગીઓએ તેમની મૌલિક કવિતાઓ રજૂ કરવી જોઈએ. કવિતાઓ સબમિટ કરવાની સંખ્યાની કોઈ મર્યાદા નથી.

7.      આ સ્પર્ધા અંતગર્ત વાર્તાઓ, લેખ નિબંધને સબમિટ કરી શકાશે નહિ.

8.      આ હરીફાઈ હેઠળ સબમિટ કરેલી કવિતાઓને દૂર કરી શકાશે નહિ.

 

ઇનામો :

1.      દરેક ભાષામાં ટોચના 3 વિજેતાઓને સ્ટોરીમિરરથી 250 રૂપિયા વાઉચર મળશે

2.      સ્ટોરીમિરરની વિશેષ કવિતા આવૃત્તિ ઇબુકમાં દરેક ભાષાની ટોચની 20 કવિતાઓ પ્રકાશિત કરવામાં આવશે

3.      ભાગ લેનાર દરેકને માટે સહભાગિતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

પાત્રતા :

હરીફાઈનો સમયગાળો - 10 જૂન, 2020 થી 10 જુલાઈ, 2020

પરિણામો - 31 જુલાઈ, 2020

ભાષા : ગુજરાતી

સાહિત્ય પ્રકાર : કવિતા