Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Message to Mom

SEE WINNERS

Share with friends

માતૃદિવસ એ કોઈ એક દિવસ માટે માતા સાથે પોતાને જોડવાનો કે એક દિવસ પુરતી ઉજવણી કરવાનો દિવસ નથી, પણ આ દિવસ માતાનું સન્માન કરવાનો અને તેને એહસાસ કરવાનો દિવસ છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો, અને તેની કેટલી કાળજી લો છો !

સ્ટોરીમિરર આ નિમિતે લઈને આવ્યું છે, એક અનોખી અવતરણ(કોટસ) લેખન સ્પર્ધા – ‘એક સંદેશ, માને નામ’

ચાલો, આપણા જીવનમાં માતાના યોગદાનનું સન્માન કરીએ અને આપણા માટે માતાએ કરેલા પ્રયત્નોને બિરદાવીએ. 

વિષય : તમારા જીવનમાં તમારી માતાના યોગદાન બદલ આભાર વ્યક્ત કરતો એક સંદેશ લખો.

નિયમો :

  1. તમારા જીવનમાં તમારી માતાના યોગદાન બદલ આભાર વ્યક્ત કરતો એક સંદેશ લખવાનો રહેશે.
  2.  લેખન શૈલી પર કોઈ બંધન નથી.
  3.  વિજેતાની પસંદગી આપના અવતરણને વાંચનાર લોકોની સંખ્યાને આધારે કરવામાં આવશે.
  4.  સ્પર્ધકે પોતાના મૌલિક અવતરણ (કોટસ) સબમિટ કરવા જોઈએ. સ્પર્ધક ચાહે એટલા કોટસ સબમિટ કરી શકે છે.
  5. ઈમેઈલ, હાર્ડકોપી, ફોટોકોપી દ્વારા મોક્લવામાં આવેલી કે સ્પર્ધાની લીંક સિવાય સબમિટ કરવામાં આવેલી રચનાઓ ધ્યાનમાં લેવાશે નહિ.
  6. ભાગ લેવા માટે કોઈ ફી રાખેલી નથી.
  7. આપની રચના લાઈવ થતાં આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મુકવામાં આવશે.

સાહિત્ય પ્રકાર :

અવતરણ (કોટસ) (એક સંદેશ, માને નામ)

ભાષાઓ :

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, બાંગ્લા.

ઇનામ :

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    દરેક ભાષામાં શ્રેષ્ઠ 10 વિજેતાઓને સ્ટોરીમિરરનું રુ. 100/- મૂલ્યનું શોપિંગ વાઉચર ભેટ આપવામાં આવશે.

3.    વિજેતા થનારને અલગથી વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમયગાળો : 28 એપ્રિલ 2021 to 15 મે 2021

પરિણામ : જૂન 02, 2021

સંપર્ક : વિષ્ણુ દેસાઈ – 97231 85603

ઈમેઈલ :  vishnu@storymirror.com