Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

2  

Pragnesh Patel

Others

મદહોશી

મદહોશી

1 min
1.1K


મદહોશી એવી તે શી કે, કંઈ નજર ના આવે
મજા એ કૈફીયતમાં શું, ખુદા જો ના નજર આવે
 
નજાકત છે તેમા શું, વગર પીધે નજર તુ આવે
જ્યારે છલકાય નજરથી જામ, બધે તુ નજર આવે
 
નશીલી હાલત જોઈ, બેકદર ના કરશો મુજને
આતો તન્મયતા છે ખુદા સાથે, એટલે એવું નજર આવે
 
ભલે લડખડાયા કદમ તો પણ, પીવાનો હું પ્રીતમ સાથે
બેસો એક વાર સાથે ને, જોવો મજા કેવી નજર આવે
 
નથી આ પ્યાલી જેવી તેવી, છે તેમાં રામરસ ભરપુર
પીવે તે નિર્ભય બને, ને બ્રહ્મ બધે નજર આવે


Rate this content
Log in