મન કેરે મંદિરે
મન કેરે મંદિરે
1 min
7.1K
મન કેરે મંદિરે રોજ પાઠ તમારો,
સ્વાસે સ્થાપન સ્વાસે ઉથ્થાપન નાથ તમારું...
અજ્ઞાન કેરૂ દીવેલ પુરી,
જ્ઞાન કેરો દિપક પ્રગટાવું...
દુરગુણોનો ધુપ કરી,
સ્વની સુગંધ ફેલાવું...
નીઝ નામની રોજ સેવા કરું ને,
ગત ગંગામાં નહાવું...
ઓહમ સોહમની ડૂબકી મારી,
શૂન્યમાં જઈ સમાવું...