Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

2  

Pragnesh Patel

Others

સગપણ સાચું

સગપણ સાચું

1 min
1.2K


છે અંતર ઘેલી આ વાતું
કહ્યા વગર નથી રેવાતું
 
ઉગ્યા ભાણ પ્રગ્ટયા અજવાળા
ને ભાંગી ભ્રમણા કેરી ભાતું
 
જ્યાં ધ્યાન ધર્યુ નિજ નામનું
ત્યાંતો હરિ એ કરી વાતો
 
ઉઠી શુધ્ધ પ્રેમની લેરૂ
નથી હવે એના વગર રેવાતું
 
જો મળે કોઈ બ્રહ્મ ના જ્ઞાની
તો કરે સગપણ સાચું


Rate this content
Log in