Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagdish Karangiya Samay

Others

3  

Jagdish Karangiya Samay

Others

કોને ફરિયાદ કરવી?

કોને ફરિયાદ કરવી?

1 min
6.8K


દાંત જ જીભને બટકા ભર્યા કરે,
ત્યાં કોને ફરિયાદ કરવી?
કાંટા જ ગુલાબને ડંખ્યા કરે,
ત્યાં કોને ફરિયાદ કરવી?

‘જગદીશ’ બાંધી હતી
અમે વાડ ખુદ અમારા આ હાથેથી.
એ વાડ જ ચીભડાં ગળ્યા કરે,
ત્યાં કોને ફરિયાદ કરવી?


Rate this content
Log in