I'm Jagdish and I love to read StoryMirror contents.
કાંટા જ ગુલાબને ડંખ્યા કરે,ત્યાં કોને ફરિયાદ કરવી? કાંટા જ ગુલાબને ડંખ્યા કરે,ત્યાં કોને ફરિયાદ કરવી?
બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંથી,તું નિસંકોચ મારા સમ ખા મને મંજૂર છે. બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંથી,તું નિસંકોચ મારા સમ ખા મને મંજૂર છે.
તમે કહેશો તો જીવનભર હૃદયના ખૂણામાં એકલા પડ્યા રહીશું, કિંતુ આ બીજા કોઈક સાથે દિલ વહેંચીને રહેવડાવવું... તમે કહેશો તો જીવનભર હૃદયના ખૂણામાં એકલા પડ્યા રહીશું, કિંતુ આ બીજા કોઈક સાથે દિલ...
ભેટો થયો જયારે જયારે સત્તામાં ગુજરાતીનો,ધૂતારાના ગામમાં ત્યારે પ્રલય આવ્યો મોટો! ભેટો થયો જયારે જયારે સત્તામાં ગુજરાતીનો,ધૂતારાના ગામમાં ત્યારે પ્રલય આવ્યો મોટો!
જેને શ્રદ્ધા નથી રહીમ કે રામની,એની ભલા ચિઠ્ઠી ફાડવી ક્યાં નામની? જેને શ્રદ્ધા નથી રહીમ કે રામની,એની ભલા ચિઠ્ઠી ફાડવી ક્યાં નામની?