સબંધી
સબંધી

1 min

747
પ્રિય, સગા સબંધી
હું મારાં પપ્પાની દીકરી જેના મરણના લગભગ 2 વર્ષ માં જ સાથ છોડી દીધો હતો, એવા ડર થી ક્યાંક અમે તમારી જિમ્મેદારી ના બની જઇયે પણ ચિંતા ના કરો. અત્યારે હું ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કંઈક માંગણી નથી કરવી પરંતુ હવે તમારી લાગણી પણ નથી રાખવી , ઠીક છું હું પણ અને મારી માં અને બેન પણ અને જિમ્મેદારીથી ભાગી જવાવાળા એક જવાબ શું આપશો ? શું જિમ્મેદારીથી જ થાય છે સબંધ કે તમે ભગોડા હતા એટલે?
ડોન્ટ વરી અમારી જિમ્મેદારી બખૂબી મારી માં એ નિભાવી, અને હા ધન્યવાદ કહેવા માંગુ છું, જો સાથ ના છોડ્યો હોત તો હું આટલી મક્કમ ના બની શકત, લોકોને ઓળખ ના કરી શકત.
ધન્યવાદ.