પ્રશ્ન ?
પ્રશ્ન ?

1 min

11.5K
તારાને આપણાથી ડર લાગતો હશે ?
(કિયારા આકાશ તરફ આંગળી કરતાં)
કિયારા : 'મમ્મી, આપણે એકવાર ચિત્રમાં દોરેલુંને આજે આકાશ એવું જ દેખાય છે.'
રોહિણી : 'હા, બેટા આજે દસ-બાર નહીં પણ ઘણા તારા દેખાય છે. આજે તો આખું આકાશ ઝગમગાય છે.'
કિયારા : 'મમ્મી, આપણે આમ જ ઘરમાં રહેશું તો આકાશ દરરોજ આમ જ ટીમટીમ થાશે ? તારાને કોરોનાનો ડર નહીં લાગતો હોય ?, તારાને આપણાથી ડર લાગતો હશે ?