MONIKA TANNA

Others

3  

MONIKA TANNA

Others

ડિલીટ

ડિલીટ

1 min
180


કોશાએ પિકચર્સ ડિલીટ કરવા સિલેકટ કર્યા અને ડિલીટ પર ક્લિક કર્યું ત્યાં જ ફોનની સ્ક્રીન પર આવ્યું, “ આર યુ શ્યોર યુ વોંટ ટુ ડિલીટ ધિસ ફોટોઝ, ધીસ ફોટોઝ વીલ બી ડિલીટેડ પર્મેનંટલી ? “

આ જોતાં જ તે બોલી ઊઠી, “કાશ, આવી જ સરળતાથી લોકોને પણ જીવનમાંથી ડિલીટ કરી શકાય તો જીવવું ઘણું સરળ થઈ જાત."


Rate this content
Log in