MONIKA TANNA

Others

3  

MONIKA TANNA

Others

પૂરક છે, વિરોધી નહીં

પૂરક છે, વિરોધી નહીં

1 min
190


માનસી : અંશ બેટા, પહેલાં હોમવર્ક પૂરૂં કરી લે પછી જ રમવા મળશે.

અંશ : હા મમ્મી, તે જ કરૂં છું. મમ્મી સ્ત્રીનું વિરોધી પુરુષ થાય ને ?

માનસી : ના બેટા, “સ્ત્રીનું વિરોધી પુરુષ ના થાય પણ સ્ત્રીનો પૂરક પુરુષ થાય.”


Rate this content
Log in