Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

હાઇજેક લોકશાહી

હાઇજેક લોકશાહી

1 min
188


રાજા જનકજી કૈકઈના ક્યા આપેલા વચનોનું પાલન કરી રહયા છે કે, કૈકઈ આજે લોકશાહીને હાઇજેક કરી રહી છે અને લોકશાહી પર ગુંડારાજનું લેબલ લગાવી રહી છે. હવે આ લોકશાહી જો કદાચ મુક્ત થશે તો તેની મૂળ પરિસ્થિતિમાં હશે કે લોકશાહીની માનસિકતાના મૂળમાંઉંધઇ નમકનું લેપન થયેલું હશે એ એક મોટો સવાલ રહે છે. જો ગળે ટુંપો આપેલો હશે તો બોલવામાં ગળી ગળી ચાળી ચાળીને બોલશે અને ગુંડારાજની ગીતો ગવાશે કે ગુંડારાજનું નામ ગળી જવાશે ?

આ બધાજ સવાલોના જયાબ લોકશાહી મુક્ત થાય તોજ જાણવા મળે. જો ટુંપો જ દેવામાં આવશે તો પ્રશ્નો પર પૂર્ણ વિરામ પડશે, અને જનકજીને આ બધુજ પોતાની આખો સમક્ષ થતું જીરવાસે કે કેમ એ એક વિરાટ સવાલ છે. અત્યારે જનકજી પ્રજા અને ન્યાયની રખેવાળી ઘંટીના પડમાં પીસાઈ રહયા છે સામે આપેલા વચનોના પડકારો છે પ્રજા લોકશાહી, ન્યાય ને કઈ રીતે ઉગારવી એના મનોમંથન કરી રહયા છે અને રાષ્ટ્રને લોકશાહીના આંતરિક અને બહારના વિદેશી પડકારોનો સામનો કરી રહયા છે. રાષ્ટ્રને લોકશાહીને પ્રજાને આ દાનવોના હુમલાને હંફાવી રહયા છે.


Rate this content
Log in