STORYMIRROR

Riddhi Bhatt

Others

2  

Riddhi Bhatt

Others

એક બાળક!

એક બાળક!

1 min
4

આ નાનકડા એવા બાળકને પ્રકૃતિ સાથે પણ કેવો નિસ્વાર્થ પ્રેમ કે ધરતી 'મા' ના ખોળામાં રમતું હતું. જયારે હું વાંચન કરતી હતી ત્યારે એ બાળકની નજર મારા પર પડી અને તે મારી પાસે મસ્ત મદન રમતુ રમતુ આવ્યું. એટલામાં જ મારી પાસે રહેલું ફોન નામનું રમકડું મેં રમવા આપ્યું. અને તે રમતુ રમતુ જ ઘાસમાં ઊંઘી ગયું.

તેની 'માં' ખડ કાપતી કાપતી આ બધું જ નીરખતી રહી. બસ તેની આખમાં અશ્રુની ધારા.


Rate this content
Log in