STORYMIRROR

ALKA J PARMAR

Others

3  

ALKA J PARMAR

Others

દયાળુ માનવી

દયાળુ માનવી

1 min
9

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈


 **શબ્દ વાવેતર બાલ વંદના ગ્રૂપ*

*નામ:-*અલકા પરમાર*

*ઉપનામ:-*મૌસમ*

*શબ્દ:-*વરસાદ*

*પ્રકાર:-*વાર્તા*

*શીર્ષક:-*દયાળુ માનવી*

*શબ્દ સંખ્યા:-*173*

*તારીખ:-*12/07/2024*


         એક તાજપુર નામે ગામ હતું. આ ગામ ખૂબ જ સુંદર અને રળિયામણુ હતું. આ ગામમાં નદી, નાળા,તળાવ અને કૂવાઓ તેમજ લીલોતરીની દ્રષ્ટિએ ખૂબ જ સરસ ગામ હતું. આ ગામમાં રાજુ અને કાજુ બે છોકરાઓ રહેતા હતા. આ બંને એકદમ પાક્કા મિત્રો હતા. બંને મિત્રો રોજ તળાવના કિનારે જઈને બેસતા ધરામાં ખૂબ જ મછલીઓ હતી. આ બંને મિત્રો રોજ આ મછલીઓને રમાડતા અને એમની જોડે મસ્તી કરતા હતા. બંને મિત્રો ખૂબ જ દયાળુ હતા.

       એક દિવસ ગામમાં ખૂબ જ વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું,તળાવ પણ છલકાઈ ગયું. અને આ સમયે તળાવમાંથી અમુક મછલીઓ રોડ પર આવી ગઈ. વરસાદ બંધ થઈ ગયેલો પાણી બધા ઓસરી ગયેલા પાણીમાંથી બહાર આવી ગયેલી મછલીઓ તડફરિયા મારવા લાગી. અમુક ગામના લોકો આ મછલીઓને પકડીને રાંધવા માટે લેવા લાગ્યા પણ રાજુ અને કાજુએ કોઈને પણ મછલીને હાથ લગાવવા દીધો નહીં. મછલીઓ પોતાનો જીવ છોડે તે પહેલા રાજુ અને કાજુ બંને આ મછલીઓને ફટાફટ લઈને તળાવમાં મૂકી આવ્યા.

     આમ, રાજુ અને કાજુએ મછલીઓનો જીવ લીધો.

બોધ :- રાજુ અને કાજુ ની જેમ આપણે પણ હંમેશા સારા કામ કરવા જોઈએ.


*રચના.......*


*હું અલકા પરમાર 'મૌસમ' બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*


Rate this content
Log in