Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

અહિંસા

અહિંસા

1 min
59


ગાંધી જયંતિની ઉજવણી માટે

ગાંધીજી પૂતળા પાસેના,

ઝૂંપડાંવાળાને 

ધાક ધમકી કરીને હટાવીને

ગાંધીજીનો પોસ્ટર લગાવ્યો,

પોસ્ટરમાં નીચે લખ્યું હતું.

"અહિંસક વિચાર મંચ" ના સૌજન્યથી !


Rate this content
Log in