STORYMIRROR

વિખરાવા...

વિખરાવા લાગ્યુ છે મનમાં રહેલ નફરતનું ધુમ્મસ, પ્રેમની સુરીલી શરણાઈ વગાડી રહ્યું છે આ ઉદ્યાન. ​ ​દોડીને પ્રિયતમાની બાહોંમાં સમેટાઈ ગયો "મુરલી", પ્રેમનો મલ્હાર વરસતા શરમાઈ ગયું છે આ ઉદ્યાન. રચના:- ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments