STORYMIRROR
"ભ્રમે...
"ભ્રમે હંમેશા...
"ભ્રમે...
“
"ભ્રમે હંમેશા મને બાંધીને રાખ્યો હતો અહીં,
પોતાને જ હ્રદર ભીતરમાં શોધી રહ્યો છું હું.
દેખાવા લાગ્યા છે સચ્ચાઈના કિરણો હવે,
'મુરલી' ભ્રમની આ જાળને તોડી રહ્યો છું હું."
રચના:ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)
”
1
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App