STORYMIRROR

"અચાનક યાદ...

"અચાનક યાદ બનીને રાતે સપનામાં તે આવી, તો આંખમાંથી અશ્રુઓનાં મોતી વહી રહ્યા છે. આ તે કેવું બંધન છે? દુનિયા ન સમજી "મુરલી", નથી સાથે રહેતા, છતાં દિલમાં વસી રહ્યા છીએ." -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments