STORYMIRROR

વાદળની...

વાદળની આડશમાં ચંદ્ર પણ શરમાઈને સંતાય, તારા રૂપની ચાંદનીમાં મન ન્હાય આખી રાત. આ મસ્ત મજાની ઋતુ મા રાહ જોઉં છું "મુરલી", તું સાથે હો તો મિલન માં ખોવાઈએ આખી રાત। રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

By Dhanjibhai gadhiya "murali"
 1


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments