STORYMIRROR

ઉનાળાની...

ઉનાળાની તપતી બપોર પછી શમણી સાંજ આવી, ધોમધખતો સૂરજ આથમ્યો ને આકાશમાં ગુલાબી પ્રસરાઇ, મૌસમે પણ પોતાનો મિજાજ બદલ્યો ને ઠંડી વાયરી લહેરાઈ, ક્ષણભરના ભ્રમ બાદ ખ્યાલ આવ્યો કે ખરેખર તો દિલ ને તારી યાદ આવી...

By Jeet Gandhi
 73


More gujarati quote from Jeet Gandhi
0 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Romance