STORYMIRROR

એ હુંફાળી...

એ હુંફાળી આંગળી પકડીને તો પગ પર ઊભા રહેતાં થયાં, એ પ્રેમાળ આંખોમાં તો અવનવા સ્વપ્નો દેખતાં થયાં, ખરેખર મુખૅ હતા કે એમના ઘડતરની કદર કરી ના શક્યા, આકાશ આંબવાના ગાંડપણમાં આપણે બ્રહ્માંડ છોડી ચાલતા થયાં.

By Jeet Gandhi
 88


More gujarati quote from Jeet Gandhi
0 Likes   0 Comments
1 Likes   0 Comments