STORYMIRROR

રેતાળ જમીન...

રેતાળ જમીન પર કુમળું ફૂલ કોઈ ખીલ્યું હશે પથરાળ પથ પર નિર્મલ અમીધારા કંઈક વહી હશે. કાંટાળા છોડ પર નટખટ વેલ પ્રેમથી વધી હશે એમ જ આપણી પ્રીતનો મેઘધનુષી રંગ સજ્યો હશે..! જયશ્રી બોરીચા વાજા ' લાવણ્યા '

By Jayshree boricha vaja
 13


More gujarati quote from Jayshree boricha vaja
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments