STORYMIRROR
નાનકડું બાળ...
નાનકડું બાળ...
નાનકડું બાળ...
“
નાનકડું બાળ માતાનો હાથ પકડી
મૃદુ ગલીપચી કરી રહ્યું છે,
પલકોમાં સુહાગી શમણાંઓ પ્યારા
પગલાંઓની રમત કરી રહ્યું છે..!
✍️ જયશ્રી બોરીચા વાજા
'લાવણ્યા'
”
9
More gujarati quote from Jayshree boricha vaja
Download StoryMirror App