STORYMIRROR
છુપાવી દીધાં...
છુપાવી દીધાં...
છુપાવી...
“
છુપાવી દીધાં હતાં..
પાંપણ પર લટકી રહેલાં બેચેન અશ્રુઓને
અણિયાળી આંખલડીમાં,
ત્યાં તો દૂરથી જ મૂંછમાં હસી રહેલો મેઘો
વરસી પડયો પાગલપંતીમાં..!
✍️ જયશ્રી બોરીચા વાજા
'લાવણ્યા'
”
9
More gujarati quote from Jayshree boricha vaja
Download StoryMirror App