STORYMIRROR
મોં...
મોં ફેરવીને બેઠો...
મોં ફેરવીને...
“
મોં ફેરવીને બેઠો હતો
આ અકડું મેઘ.
પણ
અષાઢી બીજે જેવાં નીકળ્યાં જગન્નાથજી,
બસ
હઠીલો મેઘ
આખરે વરસી જ પડ્યો હરખાતો..!
✍️ જયશ્રી બોરીચા વાજા
”
15
More gujarati quote from Jayshree boricha vaja
Download StoryMirror App