STORYMIRROR
પ્રોમીસ...
પ્રોમીસ...
પ્રોમીસ...
“
પ્રોમીસ ડે
કાના,
આજ એક વચન આપુ તને
તારા વચનથી બંધાવું વારંવાર
તને વિનંતી કરુ વારંવાર
કાના તારી મરજી હોય એમ થાય...
રાધા.
મીના માંગરોલીયા મીનું
અમદાવાદ
”
29
More gujarati quote from Meena Mangarolia
Similar gujarati quote from Abstract
Download StoryMirror App