Meena Mangarolia
Literary Brigadier
AUTHOR OF THE YEAR NOMINEE - 2018 & 2019

673
Posts
318
Followers
13
Following

I'm Meena and I love to read StoryMirror contents.

Share with friends

સ્મિત સાથે રાખીને, ચાલ આજ મનમાં રડી લઈએ. દર્દ દિલના સાથે રાખીને, ચાલ આજ મનમા હસી લઈએ આંસુઓને પલકોમા સાથે રાખીને, ચાલ આજ આંખોના વળગણમાં જીવી લઈએ.... મીનુ.

પ્રેમના ગુલાલને સ્પર્શવા રમવું પડશે સંતાકુકડી અબીલ ગુલાલમા. મીનુ

મને મળે જો તારી બાંહોનો સહારો તો આપુ આલિંગન તને સમજી મારો... મીનુ

ઝીલ સી આંખો નો સહારો બન્યો તુ મારો........ ડૂબી હુ એ આંખોમાં જે મારી ભિતર સમાયો... મીનુ

સપનું તો સાગર જેવડું હોયછે.... મન તો ગાગર જેવડું હોયછે. મીનુ

મારી યાદોના સ્મરણમાં જ તારુ પ્રથમ સ્મરણ છે... સૂર્યોદયની સાથે જ ઉગતુ એક તારુ સ્મરણછે.... મીનુ

વારંવાર તારામાં સંતાવુ વારંવાર સંતાકુકડી રમવી અને અનાયાસે તુ ખોવાઈ જાય છતાંય હુ શોધુ વારંવાર મીનુ.

સપનામાં તારો સાથ અવિરત સળવળે.... મારો સાથ મળે તો તુ અવિરત ખળભળે મીના માંગરોલીયા મીનુ

આજ હું થોડી મોડી પડી અને સૂરજ વહેલો પડયો..... એટલે મુલાકાત રહી ગઈ મીના માંગરોલીયા મીનુ


Feed

Library

Write

Notification
Profile