STORYMIRROR
સ્મિત સાથે...
સ્મિત સાથે...
સ્મિત સાથે...
“
સ્મિત સાથે રાખીને,
ચાલ આજ મનમાં રડી લઈએ.
દર્દ દિલના સાથે રાખીને,
ચાલ આજ મનમા હસી લઈએ
આંસુઓને પલકોમા સાથે રાખીને,
ચાલ આજ આંખોના વળગણમાં
જીવી લઈએ....
મીનુ.
”
160
More gujarati quote from Meena Mangarolia
Download StoryMirror App