STORYMIRROR

પિયુએ હોઠે...

પિયુએ હોઠે આપેલી એ ચોકલેટ હદયમાં જ ઓગળી ગઈ, કેવી લીલા હશે એ ભીનાશની જે આ ધરતીમાં રહી ગઈ ! સીમા પરમાર "અવધિ"

By Seema Parmar
 49