“
ચોકલેટની મીઠાશ અલ્પ સમય માટે હોય છે મિત્રો, પણ સંબંધોમાં,લાગણીઓમાં અને વ્યવહારમાં મીઠાશ રાખશો તો કોઈકના જીવનમાં આપોઆપ એક ચોકલેટ પ્રોડક્ટ બની જશો અને તમે મીઠા સ્વાદમાં ભળી જશો ! એટલે જ કહું ચોકલેટ જેવા નહિ પણ એવા બનો કે ચોકલેટ બેસ્વાદ બને તમારા વગર મિત્રો.
સીમા પરમાર "અવધિ"
”