STORYMIRROR
ન...
ન બદલાઉ હું...
ન બદલાઉ...
“
ન બદલાઉ હું કદી
ભલે મૌસમ બદલાય ચાર
ન બદલાય રંગ મારો
ભલે મૌસમનો નિખાર
રંગ બદલતી દુનિયામાં
ગમતો એકજ રંગ
ફાગણિયો રંગ ગુલાલ
મીનુ માંગરોલીયા
”
28
More gujarati quote from Meena Mangarolia
Similar gujarati quote from Abstract
Download StoryMirror App