STORYMIRROR

"મુસાફર તુ...

"મુસાફર તુ મજાથી ચાલજે, દુનિયા બહુ અહેલી છે, સમય ને તારા ઉધમ થી હંફાવજે, તુ સાહસ થી કદમ મુકજે, જીવી લેજે તારી મજાની પળ , જોજે સમય ભરખી જાય નહીં, જે સાહસ કરે તેનો મિત્ર પ્રભુ થાય, સમય બળવાન છે જોજે મંજીલ તારી ભરખી જાય નહીં જીવી લે દોસ્ત" શૈમી ઓઝા લફ્જ

By Shaimee Oza lafz
 95


More gujarati quote from Shaimee Oza lafz
0 Likes   0 Comments
4 Likes   0 Comments
9 Likes   0 Comments
5 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Action