દિલ ની વાત કરી લેવી મારે,ખેતી કરી સફળતા ની મારે ઉધમ થી વાવી મારે મહાનતા ને ઝુકાવી મારે મહાનતા ને ઝુકાવી. નસીબ ના ભરોસે બેસી રોવું છે,કાયર નું કામ સંકટો ની દોસ્તી કરવી છે,આ "લફજ" નું કામ સમય આવે નહીં કદી,તેને પકડી ન લાવે તો આ "લફજ" ની હકીકત શું? શૈમી ઓઝા "લફજ"
Share with friendsસમય ગયેલો પાછો આવતો નથી, ગયેલા ને યાદ કરી દુઃખી થાશો માં, જીવી લો જીંદગી મજાની છે, મોત કાલ આવતું હોય કે આજ, જે મેળવવુ હોય એ ઉધમે આજ મેળવી લો, મોત આવશે તો બપોર ની રાત નહીં થાય. શૈમી ઓઝા લફ્જ
ભુતકાળ દરેક નો યાદગાર હોય, નિષ્ફળતા તમને દાઝ્યે ડામ આપે, ડાહ્યા લોકો માહેર ઘણાં, ડોઢાઈ કરતાં રહી જાય, પાગલ દુનિયા ચલાવે, ડાહયાં કોઈના ભુતકાળે ઉતરી, દુનિયા થી નામ ભૂંસાઈ જાય, પ્રભુ ના ખેલ કેવા નિરાળા . શૈમી ઓઝા લફ્જ
ભુતાકાળ તમારો શિક્ષક છે, માણસ ની ઓળખ કરાવી જાય છે, સારા દિવસે દુનિયા તમારી સાથે હોય ને, સંકટ સમયે એજ આપણા કર્મ, કર્મ જેવો વહાલો સખો કોઇ નહીં રે ...... શૈમી ઓઝા " લફ્જ "
भुतकाल भी बडा जीदी होता है, एक बार दिल पे छा जाए तो भुलाना, मुश्किल सा लगता है, इन्सान को तोड के रख जाता है - शैमी ओझा लफ्ज
ये मुसाफ़िर राह ढुँढ तुजे जा मंजील इनाम है, कठिनाइयों का सामना कर जिंदगी का आनंद सामने है, सुबह उठ सपने सजा ,तेरे लिये सहाय हाजर है, जिंदगी सुंदर ही जी ले यार मेरे शैमी ओझा लफ्ज
क्या जमाना था वक्त हमारा यार हुआ करता था,जिंदगी की रफ्तार ने हमे सब शिखा दिया. हम भागदोड से जीत न पाये, आज वक्त ने सबकुछ छिन लिया हमारा
"મુસાફર તુ મજાથી ચાલજે, દુનિયા બહુ અહેલી છે, સમય ને તારા ઉધમ થી હંફાવજે, તુ સાહસ થી કદમ મુકજે, જીવી લેજે તારી મજાની પળ , જોજે સમય ભરખી જાય નહીં, જે સાહસ કરે તેનો મિત્ર પ્રભુ થાય, સમય બળવાન છે જોજે મંજીલ તારી ભરખી જાય નહીં જીવી લે દોસ્ત" શૈમી ઓઝા લફ્જ