STORYMIRROR
ભુતકાળ...
ભુતકાળ દરેક નો...
ભુતકાળ દરેક...
“
ભુતકાળ દરેક નો યાદગાર હોય,
નિષ્ફળતા તમને દાઝ્યે ડામ આપે,
ડાહ્યા લોકો માહેર ઘણાં,
ડોઢાઈ કરતાં રહી જાય,
પાગલ દુનિયા ચલાવે,
ડાહયાં કોઈના ભુતકાળે ઉતરી,
દુનિયા થી નામ ભૂંસાઈ જાય,
પ્રભુ ના ખેલ કેવા નિરાળા .
શૈમી ઓઝા લફ્જ
”
230
More gujarati quote from Shaimee Oza lafz
Similar gujarati quote from Action
Download StoryMirror App