“
કેહવાય છે કે ઘોખી ને રાખેલી કોઈ પણ વાત બઉ યાદ ના રેહ, એક સમય એ તારો નંબર પણ ધોખ્યો તો,
આજે પણ ઊંઘ માંથી ઉઠાડી ને જો કોઈ પૂછે ને તારો નંબર તો એક આંકડો પણ આઘો પાછો ના થાય.
આજે પણ એ વાત મને અચંબા મા પાડી જાય છે કે મે એ નંબર ઘોખ્યો તો કે યાદ રહી ગયો.
”