STORYMIRROR
કદમ...
કદમ જ્યાં વધે...
કદમ જ્યાં...
“
કદમ જ્યાં વધે ને કોઈ રોકી જાય
ફરી કોઈ આમ હઠોમાં ઝોકી જાય
નિશ્ચય એક જ એમ દ્ઢ થાય,
ભલે ને ગમે તેટલું કોઈ ટોકી જાય
💫સ્વપ્નીલ
”
26
More gujarati quote from Sheetal Raysoni
Similar gujarati quote from Abstract
Download StoryMirror App