मैं समय हुं। इतिहास बनकर,नया इतिहास बनाता मैं, नये रुप, रंग,आशा की किरणों का आकार हुं। तन-मन में छा कर,कभी भी ऐसे ही नहीं जाता, परिवर्तनशील लम्हों का स्वरुप साकार हुं। ✒Sheetal Bhatiya 🌠Swapnil
जीवन देनेवाली विश्व मात हो । रक्षा करनेवाली विश्व तात भी हो। हर रिश्तों का प्रेम भरपूर तुझसे ही, रंगीली दुनिया के रंग सात प्रीत हो। मेरा जीवन गीत ...!"माँ भगवद् गीता जय हो" ✒ शीतल भाटिया 🌠स्वप्नील
જીવન આપવાવાળી વિશ્વ માત છો. રક્ષા કરવાવાળી વિશ્વ તાત છો. હરેક સંબંધોનો પ્રેમ તારાથી જ, રંગીલી દુનિયાના રંગ સાત પ્રીત છો. મારું જીવનગીત...!માઁ ભગવદ્ ગીતા જય હો...! ✒શીતલ ભાટિયા 🌠સ્વપ્નીલ
જનની જ તો છે અવિરત રુપ સ્નેહનું, એક નાળથી જોડાયેલ બે શરીર . હૃદયસ્થ આત્માનો પુકાર ઓ 'માઁ', દેવીની દિવ્યતાના આશિષે થાયે એ વીર. ✒શીતલ ભાટિયા 🌠સ્વપ્નીલ
જ્યારે કોઈ કાલ્પનિક વસ્તુ, વાસ્તવિક રુપમાં ઢળી શકે છે. તો કાલ્પનિક સુંદર દુનિયા પણ, વાસ્તવિક રુપમાં ફળી શકે છે. ✒શીતલ ભાટિયા 🌠સ્વપ્નીલ
🌄🌹🌅શુભ પ્રભાત પ્રેમ, તને હું શું આજીજી કરું? છે મારો ત્યારે જ તો વાહજી કરું. તારાથી જ પ્રભાત મારી હંમેશની, રાતના સ્વપ્ને બાદશાજી જ કરું. ✒શીતલ ભાટિયા 💫 સ્વપ્નીલ
જે છું તે છું,નથી કોઈ દંભ કરશે કોઈ લાખ કોશિશ તોડવાની એમ ન તુટે મારી મનમાની રીત આવડત એજ મારી મને જોડવાની 🌠સ્વપ્નીલ