STORYMIRROR

"વહેતી જાય...

"વહેતી જાય છે નદી મારી લાગણીઓની માફક નથી ભરતી કે નથી ઓટ બસ, સતત નિરંતર વહેતો મારી લાગણીઓ જેવો પ્રવાહ...નદી પણ મારા જેવી જ છે, નથી જોઈતું એમને કશુજ,આપે છે સાગરને તેનું પાણી તેથી જ તો છે મીઠાશ તેનામાં..." મમતા ડાભી

By MAMTA DABHI
 184


More gujarati quote from MAMTA DABHI
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
2 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Abstract
15 Likes   2 Comments
23 Likes   0 Comments
22 Likes   1 Comments
17 Likes   1 Comments
18 Likes   2 Comments
16 Likes   0 Comments
10 Likes   0 Comments
20 Likes   0 Comments
11 Likes   2 Comments
21 Likes   0 Comments
20 Likes   0 Comments
8 Likes   0 Comments
18 Likes   0 Comments
19 Likes   0 Comments