STORYMIRROR
હારમાં...
હારમાં મેંં ઘણું...
હારમાં મેંં...
“
હારમાં મેંં ઘણું ગુમાવ્યું તેનો શોક કર્યો નથી,
અંતે જીંદગીમાં જીતનો સૂર્યોદય થઈ ગયો.
'મુરલી' જીત મળી છતાં હું હાર ભૂલ્યો નથી,
જીંદગીનો ખેલ જીતતાં જયઘોષ થઈ ગયો.
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App