STORYMIRROR
બને છે...
બને છે...
બને છે...
“
બને છે એવું,
મળ્યું હોય તે ગમે નહી
અને
ગમતું હોય તે મળે નહી....
આ બંનેની વચ્ચેથી જીવનનો પ્રવાહ વહ્યા કરતો રહે છે.
- રાઘવજી માધડ
”
75
More gujarati quote from રાઘવજી માધડ
Similar gujarati quote from Abstract
Download StoryMirror App