“
*૨૭/૦૧/૨૨: પોષનું પોષણ: જ્યાં સુધી એ મારો તારણહાર છે અને હું એનો શરણાગત, ત્યાં સુધી કોઈ તાકાત મારું બગાડી શકશે નહિ!*
*૦૬/૦૨/૨૧: પોષની પ્રાપ્તિ: હું ચાલતો રહ્યો છું, લક્ષ્ય વિના! આપને લક્ષ્ય પ્રાપ્ત હો!*
*રસિક વ પરમાર "રવ" વસાઈ(ફિંચાલ), પાટણ ઉ.ગુ.(૨૪/૦૧/૨૫)*
”