STORYMIRROR

૨૩/૦૧/૨૫:પોષ...

૨૩/૦૧/૨૫:પોષના પ્રહાર:તારી છાયામાં કાયા હોમાઈ જ્યાં જશે! તું બહુ ઊંચી માયા છો! પાર પામીશ તો ઘણું! ૦૩/૦૨/૨૪:પોષનાં પગલાં:મને આલી ચલવવાવાળું, કોઈ હોય તો "તું" છે! ચૂકતે કર! ૧૫/૦૧/૨૩:પોષનો પ્રવાસ:બધી વાતે હા હા અને હા! ક્યારેક તો ના કહેતાં શીખ! ૨૬/૦૧/૨૨:પોષનું પોષણ:હું ધાર્યું અને ઈચ્છિત ન થાય તો ચિડાઈ જાઉં છું! ૦૫/૦૨/૨૧:પોષની પ્રાપ્તિ:આપને શાંતિથી સુઇ જવાનું નસીબ હો! રસિક પરમાર "રવ" ૨૩/૦૧/૨૪

By RASIKBHAI PARMAR
 17


More gujarati quote from RASIKBHAI PARMAR
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments