STORYMIRROR
*૨૪/૦૧/...
*૨૪/૦૧/૨૫: પોષના...
*૨૪/૦૧/૨૫:...
“
*૨૪/૦૧/૨૫: પોષના પ્રહાર: ક્યાંય પ્રેમ થાય, સજ્જનતા ત્યાં આવી જ જાય! તે તાકાત છે એની! તો, ચાહતાં રહીએ!*
*૦૪/૦૨/૨૪: પોષનાં પગલાં: લક્ષ્ય નહિ, સંજોગ બદલાતા રહે છે! વિપરીત સંજોગોમાં યાદ રૂપે સાથ તું રહે છે!*
*૧૬/૦૧/૨૩: પોષનો પ્રવાસ: પહેલાં હું ઈચ્છતો હતો, આપને! અત્યારે ચાહું છું! હવે પછીની જાણ નથી!*
*રસિક વ પરમાર "રવ" વસાઈ(ફિંચાલ), પાટણ ઉ.ગુ.(૨૪/૦૧/૨૫)*
”
22
More gujarati quote from RASIKBHAI PARMAR
Download StoryMirror App