STORYMIRROR

*૨૨/૦૧/૨૫:...

*૨૨/૦૧/૨૫: પોષના પ્રહાર: મને ગમતી વસ્તુ વ્યક્તિ પદાર્થ કે પ્રકૃતિ છો તું! હું મોહમાંથી છુટવા માગતો નથી!* *૦૨/૦૨/૨૪: પોષનાં પગલાં: આપ પરદા પાછળના મોંઘેરા માનવી, સન્મુખ થાઓ! સૌ કોઈને ઓળખ આપુ!* *૧૪/૦૧/૨૩: પોષનો પ્રવાસ: શ્રેષ્ઠ શૂરવીર, 'ભીષ્મ'-બનવાનો વિચાર મેં માંડી વાળ્યો! બાણશૈયા પર સૂઈ રહેવાનું ગજું નથી!* *રસિક વ પરમાર "રવ" વસાઈ(ફિંચાલ), પાટણ ઉ.ગુ.(૨૨/૦૧/૨૫)*

By RASIKBHAI PARMAR
 13


More gujarati quote from RASIKBHAI PARMAR
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments